🔥 TRENDING હિંમતનગરમાં દોલગઢ પાટિયા પાસે કાર દ્વા... કાઠી દરબાર શિક્ષણ સમિતિએ ગાંધીનગરમાં શ... உதயநிதி ஸ்டாலின், தமிழக முதலமைச்சருக்க... ભરૂચમાં અંકલેશ્વરની આરએમપીએસ ઇન્ટરનેશન... Marine Electricals Launches Goa Facili... Marine Electricals Inaugurates New Man...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સફાઈ કાર્યક્રમ

✍️ Reporter: Burhaan sibhai 🗓 21 Sep 2026, 09:20 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજ્યવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત અને ‘સ્વચ્છતા સેવા’ પહેલ હેઠળ મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તથા જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સાતકુંડા, ગોધર ખાતે શ્રમદાન અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું.
.
#mahisagar #swachtahiseva #satkunda #gujaratpolice #safinhasan
📲Get App