🔥 TRENDING अयोध्या ने दुनिया को दीपावली का पर्व द... લીંબડીમાં દિવાળીના તહેવાર દરમિયાન પોલી... मुख्यमंत्री समृद्ध पंचायतराज अभियान: प... कोतवाली पुलिस की बड़ी कार्रवाई: कॉम्बि... शाहबाद के ग्राम जगेसर में खूनी संघर्ष:... વઢોદરા વાઘોડિયા રોડ પર 70 વર્ષ જૂના હન...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા રાજ્યવ્યાપી સેવા સંકલ્પ અભિયાનમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા લાંચ
Local

રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા રાજ્યવ્યાપી સેવા સંકલ્પ અભિયાનમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા લાંચ

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 21 Sep 2026, 07:20 PM 👁 67
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા રાજ્યવ્યાપી સેવા સંકલ્પ અભિયાનના ભાગરૂપે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું.

રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા રાજ્યવ્યાપી સેવા સંકલ્પ અભિયાનની ઉજવણીમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું.

નાગરિકોને વૃક્ષારોપણ અને સ્વચ્છતા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સ્વછતા ત્યાં પ્રભુતા અને પર્યાવરણ ની રક્ષા એક મહત્વપૂર્ણ વિષય છે

આ પ્રકાર ના કાર્યો રાજ્યમાં પર્યાવરણ અને જાહેર સ્વચ્છતા સુધારવા માટે મહત્વપૂર્ણ છે.
📲Get App