🔥 TRENDING Haryana Government Reshuffles IPS, HPS... The Tribune Search Results for 'Medica... Court Rules Carriage Permit Applicants... मुख्यमंत्री योगी आदित्यनाथ ने उत्तर प्... Chhattisgarh: AK-47, 3 other weapons a... BJP Punjab’s Nasha Mukt Punjab Yatra D...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ફરીયઃદ

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 21 Sep 2026, 12:08 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ફરીયાદ

દેવગઢ બારિયા માં ચાલતા ગણપતિ મહોત્સવ માં લાઈટ બેઘ થતાં હરિભક્તો માં ઘેરા દુઃખ ની લાગણી ઊભી થયેલ છે.નગર માં ઈજનેર ની બેદરકારી ના કારણે તહેવારો માં લાઈટ વારંવાર જાયછે તે માટે રજુઆત કરવા છતાં પણ આવા પ્રશ્નો વારંવાર ઊભાં થયાં છે. નગરમાં ભજનો તથા
કાર્યકમ થતાં હોઈ ઈજનેર શ્રી ને લેખીત રજુઆત કરવામાં આવી છે.
📲Get App