🔥 TRENDING अयोध्या ने दुनिया को दीपावली का पर्व द... લીંબડીમાં દિવાળીના તહેવાર દરમિયાન પોલી... मुख्यमंत्री समृद्ध पंचायतराज अभियान: प... कोतवाली पुलिस की बड़ी कार्रवाई: कॉम्बि... शाहबाद के ग्राम जगेसर में खूनी संघर्ष:... વઢોદરા વાઘોડિયા રોડ પર 70 વર્ષ જૂના હન...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વૌવા ગામે વીજળી પડવાથી મૃત્યુ પામેલા ઘેટાં-બકરાં માટે સહાયના ચેકનું વિતરણ

વૌવા ગામે વીજળી પડવાથી મૃત્યુ પામેલા ઘેટાં-બકરાં માટે સહાયના ચેકનું વિતરણ

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 21 Sep 2026, 07:14 PM 👁 64
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વૌવા ગામે વીજળી પડવાથી મૃત્યુ પામેલા ઘેટાં-બકરાં માટે સહાયના ચેકનું વિતરણ
સાંતલપુર તાલુકાના વૌવા ગામે વરસાદ દરમિયાન વીજળી પડવાથી ઘેટાં-બકરાંનાં મોત થયા હતા. ઘટનાને પગલે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર વૌવા ગામે પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત પશુપાલકોને સરકારી સહાયના ચેકનું વિતરણ કર્યું હતું.
સરકારી સહાય અંતર્ગત એક બકરા/ઘેટા દીઠ રૂ. 4,000 મુજબ સહાય આપવામાં આવી હતી. જેમાં રબારી વેલાભાઈ સુમાભાઈને રૂ. 84,000નો પ્રથમ ચેક તથા રબારી વધુભાઈ કાધણભાઈને રૂ. 56,000નો બીજો ચેક આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સાંતલપુર તાલુકા પ્રમુખ શક્તિસિંહ જાડેજા, વજાભાઈ
📲Get App