🔥 ट्रेंडिंग आगरा में बिजली चोरी पर 55 पर मुकदमा, ब... जामुई में उत्पीड़न मामले पर जेडी(यू) र... बीएसएफ ने नगर कीर्तन को रोका, ज़ीरो ला... दिल्ली सरकार ने बुरारी की सड़कों और ना... मिर्जापुर मोहल्ले में पुलिस ने हथियारो... बिहार ने 968 पुलिस थानों को CCTNS से ज...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ડભોઈના વેગા બ્રિજ પાસે ડમ્પરની બ્રેક ફેલ થતાં ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

✍️ रिपोर्टर: Dharmendrakumar Dhobi 🗓 21 सित. 2026, 08:54 PM 👁 10
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડભોઇ વેગા બ્રિજ પાસે ડમ્પરની બ્રેક ફેલ થતાં ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો

બ્રેકિંગ ન્યુઝ

વડોદરા ડભોઇ

ડભોઈ વેગા બ્રિજ પાસે ડમ્પરની બ્રેક ફેલ થતાં અકસ્માત, 3 લોકો સામાન્ય ઈજાગ્રસ્ત

ડભોઈના વેગા બ્રિજ પાસે ડમ્પરની બ્રેક ફેલ થતાં ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા ઈજાગ્રસ્તોને મદદ કરી હતી.

૧૦૮ ની મદદ થી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અને
પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી
ત્યારબાદ ત્રણેયને સારવાર અર્થે પ્રમુખસ્વામી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

સદનસીબે કોઈ મોટી જાન હાની થઈ નથી
📲Get App