🔥 TRENDING નવા ખલના સરપંચ પર દુષ્કર્મનો આરોપ, ધરપ... सीएचसी कोंच में महिला का मंगलसूत्र का... Maharashtra Releases BSc Nursing CAP 2... આયર્લૅન્ડે ગૂગલને 4600 કરોડનો દંડ ફટકા... IIT Bombay retracts earlier statement... बारा थानपुर (आंवला), बरेली में बाला जी...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અકસ્માત સર્જાયો તો મદદ કરવાને બદલે લોકો મફતનું તેલ લૂંટવા ડબ્બા-તપેલા લઈને દોડ્યા!

✍️ Reporter: Anil Vaghela 🗓 21 Sep 2026, 10:34 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અકસ્માત સર્જાયો તો મદદ કરવાને બદલે લોકો મફતનું તેલ લૂંટવા ડબ્બા-તપેલા લઈને દોડ્યા! અમરેલીથી શરમાવી દે તેવા દ્રશ્યો!

અમરેલીના બગસરા બાયપાસ પર પીપાવાવ પોર્ટ જતું તેલનું કન્ટેનર પલટી જતાં રોડ પર તેલ-તેલ થઈ ગયું હતું. ડ્રાઈવરને બચાવવાના બદલે આખું ગામ ડબ્બા અને તપેલા લઈને મફતનું તેલ લૂંટવા આવી પહોંચ્યું
📲Get App