🔥 TRENDING બોરસદ તાલુકા ના અલારસા ગામમાં લાશ મળી,... லண்டனில் முதலீடு இல்லை... அப்புறம் தமி... साहेबगंज में जल जीवन मिशन की बहुग्रामी... ભાદરવીમાં અંબા ભક્તોનું ટોળું ટ્રાફિકમ... હાંસોટ પોલીસએ ચોરાયેલી Honda Shine ની... Zoramthanga Urges MNF Return to Power...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં પદયાત્રીઓ પર કારની ટક્કર, કારને આગચંપી: દોલગઢ પાટિયા પર અકસ્માત

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 21 Sep 2026, 09:30 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાના હિંમતનગર નજીક દોલગઢ પાટિયા પર પદયાત્રીઓ પર કારની ટક્કર બાદ, સ્થાનિકોએ કારને આગચંપી દીધી, જેના કારણે વાહન ભડકે બળી ગયું.

સાબરકાંઠાના હિંમતનગર નજીક દોલગઢ પાટિયા પર પદયાત્રીઓ પર કારની ટક્કર થઈ, જેમાં 5 થી 7 પદયાત્રીઓ અડફેટે આવ્યા.

અકસ્મત બાદ, રોષે ભરાયેલા સ્થાનિકો અને પદયાત્રીઓએ કારને રોકી, અને પછી ટોળાએ કારને આગ ચાંપી દીધી, જેના કારણે વાહન ભડકે બળી ગયું.

ફોરલેન હાઇવે પર પદયાત્રીઓની અવરજવર દરમિયાન વાહનચાલકોની બેફામ ઝડપને લઈને પણ રોષ જોવા મળ્યો, અને આ ઘટના સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જ્યો.
📲Get App