🔥 ट्रेंडिंग West Indies T20 Squad Adds Young Talen... આણંદમાં નકલી IAS અધિકારીની ધરપકડ, નોકર... ભરૂચ-નર્મદા જિલ્લા વર્ગ-3 કર્મચારીઓએ 2... AIMIM Urges Immediate Appointment of C... ખેડૂતને થતો અન્યાય मरीन इलेक्ट्रिकल्स ने गोवा में पहला छठ...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભાદરવી પૂનમ અંબાજી પગપાળા સેવા કેમ્પનો શુભ શુભારંભ કરવામાં આવ્યો.

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 21 सित. 2026, 04:45 PM 👁 10
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દાંતીવાડા–પાલનપુર–વડગામ દ્વારા આયોજિત ભાદરવી પૂનમ અંબાજી પગપાળા સેવા કેમ્પનો શુભ શુભારંભ કરવામાં આવ્યો.

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ અધ્યક્ષ શ્રી અલ્પેશજી ઠાકોર ના હસ્તે કેમ્પ ખુલ્લો મુકાયો.

અંબાજી જતા માઈભક્તોની સેવા માટે સમાજની એકતા, સેવાભાવ અને સમર્પણનું સુંદર ઉદાહરણ.
📲Get App