🔥 ट्रेंडिंग વડોદરામાં અચાનક બદલાયેલો વાતાવરણ, વીજળ... ભરૂચ જિલ્લા જેલમાં સેવા સંકલ્પ અભિયાન... મુધણેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રિદિવસીય... *கடலூர் மாவட்டம் முழுவதும் சூழ்ந்த கரு... न्यू दिल्ली में शुरू हुआ 6वां ब्रिलांट... मणिपुर में तामी की ओर जाने वाले नागा य...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

*શ્રી જલારામ આયોગ સેવા ટ્રસ્ટ* *મેઘરજ દ્વારા પરસોડા ગ્રામ પંચાયત* *માં મફત નેત્ર નિદાન કેમ્પ નું* *આયોજન કરવામાં આવ્યું*

✍️ रिपोर्टर: Pandor Sanjaybhai Bhalabhai 🗓 21 सित. 2026, 03:42 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જલારામ આયોગ સેવા ટ્રસ્ટ મેઘરજ દ્વારા આયોજીત મફત નેત્ર નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ સો થી વધારે દર્દી ઓ ની તપાસ કરવામાં આવી હતી જલારામ આયોગ સેવા ટ્રસ્ટ ના નિષ્ણાત ડોક્ટર શ્રી દ્વારા યોગ્ય તપાસ કરી અને સલાહ શુચન કરવામાં આવ્યું હતું અને તમમ યોગ્યતાના આધારે અમુક દર્દીઓ ને નિશુલ્ક સેવા સાથે ચશ્મા નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું

ગામના અને અન્ય આસપાસ લાગતાવળગતા દર્દીઓ એ આ મફત નેત્ર નિદાન કેમ્પ માં હાજર રહી આ સેવાનો લાભ લીધો હતો
📲Get App