🔥 ट्रेंडिंग મહીસાગર જિલ્લામાં પોલીસ અધિક્ષકની આગેવ... ભરૂચમાં ₹4.88 કરોડ ખર્ચે અદ્યતન મોડલ ફ... મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેન્ડર મંજ... ભાવનગરમાં કેસરિ મિત્ર મંડળ દ્વારા આયોજ... ಕಾನಹೊಸಹಳ್ಳಿಯಲ್ಲಿ ಆಧಾರ್ ಕೇಂದ್ರ ಸ್ಥಗಿತ बिसवां में अटल बिहारी वाजपेयी बस स्टॉप...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

પોલીસે ખેડબ્રહમા બસ સ્ટેન્ડ પર પડેલો મોબાઇલ માલિકને પરત આપ્યો..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 21 सित. 2026, 09:28 AM 👁 26
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેડબ્રહમા બસ સ્ટેન્ડ પર પદયાત્રી દ્વારા પડેલો મોબાઇલ પોલીસ દ્વારા મળી અને માલિકને પરત આપવામાં આવ્યો..

સાબરકાંઠાના-:
ખેડબ્રહમા બસ સ્ટેન્ડ પર પદયાત્રી દ્વારા પડેલો મોબાઇલ પોલીસ અધિકારીઓ દ્વારા મળી અને માલિકને પરત આપવામાં આવ્યો.સાબરકાંઠા જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, નાયબ વિભાગીય પોલીસ અધિક્ષક ડૉ. કુલદીપકુમાર નાયી અને પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી.હડાતની આગેવાની હેઠળ ખેડબ્રહમા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જસવતભાઈ શામળભાઈ અને ટી.આર.બી.જવાન હેમાંગભાઈ યંશવતભાઈએ ટ્રાફિક નિયંત્રણ દરમ્યાન મોબાઇલ શોધ્યો..

મોબાઇલ RIALMI NARZO કંપનીનો 5000 રૂપિયા કિંમતનો હતો અને માલિક સોલકી દિપકભાઈ બદાજી હતા, જેમણે જણાવ્યું કે તેઓ અંબાજી પુનમની મુલાકાત માટે ગામથી ખેડબ્રહમા આવ્યા હતા અને મોબાઇલ પડી ગયો હતો.પોલીસે 'પોલીસ પ્રજાનો મિત્ર' સૂત્ર હેઠળ મોબાઇલ માલિકને પરત આપ્યો અને ઘટનાની તપાસ પૂર્ણ કરી.
📲Get App