स्थानीय
અમરેલી જિલ્લાપંચાયત ભવનમાં આરોગ્ય કચેરીની મહિલા ક્લાર્ક દ્વારા દાદાગીરીની ફરિયાદ
અમરેલીમાં આરોગ્ય વિભાગની મહિલા ક્લાર્ક વિરલબેન દ્વારા અરજદારોને હેરાન કરવામાં આવી રહી છે, જેના કારણે અરજદારો જીલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારીને તપાસની માંગ કરી રહ્યા છે.
અમરેલી જિલ્લાપંચાયત ભવનમાં આરોગ્ય વિભાગની કચેરીમાં મહિલા ક્લાર્ક વિરલબેન દ્વારા અરજદારોને હેરાન કરવામાં આવી રહી છે. અરજદારોને ઉધ્ધતાય ભયુઁ વર્તન અને ગેરવતુઁણક કરવામાં આવે છે, અને સામાન્ય કામ હોવા છતા અરજદારોને 'આજે નહીં, આવતીકાલે આવજો' અને 'ચાર દિવસ બાદ આવજો' જેવી મનમાની સૂચનાઓ આપવામાં આવે છે.
અરજદારો કહે છે કે જ્યારે તેઓ ચાર દિવસ બાદ આવે છે ત્યારે ક્લાર્ક કહે છે 'શું દોડ્યા આવો છો', જેનાથી અરજદારોને વધુ અસુવિધા થાય છે.
આ કારણે અરજદારો જીલ્લા વિકાસ અધિકારી અને જીલ્લા આરોગ્ય અધિકારીને યોગ્ય અને ન્યાયિક તપાસ કરવાની માંગ કરી રહ્યા છે.
જો ઉચ્ચસ્તરીય તપાસ ન થાય તો અરજદારો કહે છે કે આ બાબતને મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં રજૂ કરીને કાર્યવાહી કરવાની ફરજ પડશે.