🔥 ट्रेंडिंग कर्नाटक ने पश्चिमी घाट्स मुद्दे पर पीए... जैथरा चेयरमैन विवेक गुप्ता ने अलीगंज व... सीजेआई ने राजस्थान के पानी‑रहित, खाली... हनुमानगढ़ के MLA को नगर प्रमुख चुनाव क... पिता ने चंदन राठौर को मजदूरी करने की स... जनरेशन Z की दबदगी शेयर बाजार में: गुजर...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જુવાલપાટ ગામમાં ભાદરવી નોમ ની ઉજાણી

✍️ रिपोर्टर: Gosai Ganpatgiri 🗓 20 सित. 2026, 11:22 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાણંદ તાલુકાના જુવાલપાટ ગામમાં પરમ્પરા થી ચાલી આવતી ગામદેરા ની વિહતમાતાજીની ઉજાણી પવૅ નિમિત્તે ભાદરવાસુદ નોમ નો માતાજી ની ધજા આરોહણ તેમજ ટોપલામાં નિવેધ લયને ગામલોકો દ્વારા માતાજીના મંદિરે જઈને નિવેધ ધરાવીને ઘણા હર્ષોલ્લાસ સાથે દશૅન કરીને આત્મ વિભોર બનેશે ને ગામમાં ભાદરવી નોમ નો મેળો ભરાય છે ને ગ્રામજનો ઘણા ઉત્સાહભેર ને આનંદ થી માની ટોપલા ઉજાણી કરે છે,
📲Get App