🔥 ट्रेंडिंग જૂનાગઢ-વંથલી પંથકમાં કાળા વાદળો સાથે ગ... અમદાવાદ માં નરોડા પાટિયા માં આવેલા રામ... ਵਿਧਾਇਕ ਚੱਢਾ ਨੇ ਨਲਹੋਟੀ ਉੱਪਰਲੀ ਵਿੱਚ 11ਵਾ... केसवई। ग्राम पंचायत केसवई क्षेत्र में... મુંબઈ કોસ્ટલ રોડ પર BMW કાર ફ્લાયઓવરથી... ਭਾਜਪਾ ਦੀ 'ਨਸ਼ਾ ਮੁਕਤ ਯਾਤਰਾ' ਰੂਪਨਗਰ ਵਿੱਚ...
20 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

પોલીસે ગીતામંદિર નજીક લુખ્ખા તત્વો સામે કાર્યવાહી કરી,બે આરોપીઓને ધરપકડ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 20 सित. 2026, 02:56 PM 👁 9
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગીતામંદિર નજીક ધોળા દિવસે લુખ્ખા તત્વો દ્વારા થયેલી હિંસા પર પોલીસએ કાર્યવાહી કરી, બે આરોપીઓને ધરપકડ કરી અને તેમની સામે અગાઉના ગુનાઓની નોંધ મળી..

ધોળા દિવસે ગીતામંદિર નજીક લુખ્ખા તત્વો દ્વારા હિંસા વિડિઓ વાયરલ થયો..

જેના કારણે પોલીસએ કાર્યવાહી કરી.

પોલીસે જાહેર રસ્તા પર દાદાગીરી કરી,પૈસા પડાવનાર શખ્સોમાંથી બેને ઝડપી પાડ્યા.પોલીસે નીતિન (ઉર્ફે બાલી ચુનારા) અને ભાવેશ (ઉર્ફે બાડુ ચુનાર) ને ધરપકડ કરી..

જે કન્ટોડિયા વાસના રહેવાસી છે..

તપાસમાં જાણવા મળ્યું કે નીતિન સામે 6 અને ભાવેશ સામે 2 ગુનાઓ નોંધાયેલા છે.
📲Get App