🔥 TRENDING સુરતમાં બપોરે ભારે વરસાદ, દક્ષિણ Gujar... ડીસાના રસાણામાં પરમેશ્વરી પદયાત્રી સેવ... ગુજરાતમાં હજી ભારે વરસાદની સંભાવના પ્રધાનમંત્રીની 25 વર્ષની જાહેર સેવા યા... Official Trailer of Kannada Film 'Anir... ABVP Secures Three DUSU Seats in Uttar...
20 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદના ગીતામંદિર પાસે ધોળા દિવસે લૂંટ કરનારા બે આરોપીઓને કાગડાપીઠ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 20 Sep 2026, 12:54 PM 👁 17
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના ગીતામંદિર પાસે ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવ્યા બાદ કાગડાપીઠ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં બે આરોપીઓની ધરપકડ કરી છે..

અમદાવાદના-:
ગીતામંદિર વિસ્તાર પાસે ધોળા દિવસે લૂંટની એક ઘટના સામે આવી છે.આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાગડાપીઠ પોલીસ દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટના આ ગુનામાં સામેલ બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે..

આ બનાવની ગંભીરતા ધ્યાને લઈ,કાગડાપીઠ પોલીસ દ્વારા જુદી-જુદી ટીમો બનાવવામાં આવી હતી.આ ટીમોએ વિવિધ દિશામાં તપાસ હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ આ ગુનાના બે આરોપીઓને હસ્તગત કરી લીધા છે.પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓ સામે લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ધોળા દિવસે બનેલી આ ઘટનામાં પોલીસે ત્વરિત પગલાં ભરીને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
📲Get App