🔥 ट्रेंडिंग कर्नाटक ने पश्चिमी घाट्स मुद्दे पर पीए... जैथरा चेयरमैन विवेक गुप्ता ने अलीगंज व... सीजेआई ने राजस्थान के पानी‑रहित, खाली... हनुमानगढ़ के MLA को नगर प्रमुख चुनाव क... पिता ने चंदन राठौर को मजदूरी करने की स... जनरेशन Z की दबदगी शेयर बाजार में: गुजर...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

શામળાજી રતનપુર ચેકપોસ્ટ પર પોલીસ અધિકારીઓએ ટ્રક ડ્રાઇવરનું જીવ બચાવ્યું..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 20 सित. 2026, 11:22 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ફરજ પરના પોલીસ જવાનો દ્વારા અચાનક બેભાન થયેલ ટ્રક ડ્રાઇવરને તાત્કાલિક CPR આપી પ્રાથમિક સારવાર કરીને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યું, જેના કારણે જીવન બચાવાયું..

શામળાજી રતનપુર ચેકપોસ્ટ ખાતે ફરજ પર રહેલા પોલીસ અધિકારીઓએ અચાનક બેભાન થયેલ ટ્રક ડ્રાઇવરનું તાત્કાલિક જીવનરક્ષા કરી.ટ્રક ડ્રાઇવર બેભાન થવા પર પોલીસ જવાનો તરત જ CPR (કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન) શરૂ કરી અને પ્રાથમિક સારવાર પૂરી પાડી..

પ્રાથમિક સારવાર બાદ ડ્રાઇવર ને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો,જ્યાં તબીબી ટીમની મદદથી સફળતાપૂર્વક જીવન બચાવાયું.આ ઘટનાથી અધિકારીઓની માનવતા અને ફરજની ભાવના પ્રગટ થઈ, જે સ્થાનિક જનતા દ્વારા પ્રશંસિત કરવામાં આવી.
📲Get App