🔥 TRENDING Maharashtra FDA chief urges balance be... Smriti Mandhana Becomes Highest Run‑Sc... બીજાપી દ્વારા કામરેજ તેરાપંથ ભવનમાં બ્... સુરેશભાઈ દેસાઈને લઘુ ઉદ્યોગ ભારતીના મં... திருநெல்வேலி‑தென்காசி அருகே விநாயகர் ச... நெல்லை ரிலையன்ஸ் சூப்பர் மார்க்கெட் அர...
20 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

વાંસિયા તળાવ ખાતે ઘરે સ્થાપિત ગણપતિનું શાંતિપૂર્ણ વિસર્જન સંપન્ન

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 20 Sep 2026, 02:02 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર!
આજે ગણેશ ઉત્સવનો સાતમો દિવસ અને વાંસિયા તળાવ ખાતે ભક્તિનો અદભુત સંગમ જોવા મળી રહ્યો છે.
ઘરે ઘરે સાત દિવસ બિરાજમાન રહેલા બાપ્પાનું આજે ભવ્ય વિસર્જન થઈ રહ્યું છે.
ગણપતિ બાપ્પા મોરિયા ના નાદ સાથે ભક્તો બાપ્પાને પુઢચ્યા વર્ષી લવકર યા ની પ્રાર્થના સાથે વિદાય આપી રહ્યા છે.
📲Get App