🔥 ट्रेंडिंग ધારી ગીરની નજીકની વાડીમાં રાત્રીમાં સિ... અંકલેશ્વરના દીવા રોડ અને ગ્રામ્ય વિસ્ત... અંકલેશ્વર–સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ: ખા... सर्पदंश होने पर झाड़ फुंक नहीं समय पर अ... સાબરકાંઠા અને અરવલ્લીમાં ભાદરવી પૂનમ મ... మాజీ డిప్యూటీ సిఎం అంజాద్ భాషా వినాయక...
20 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

બનાસકાંઠાના-: હડાદ પોલીસ સ્ટેશનમાં મારામારી ગુનામાં ત્રણ આરોપી ધરપકડ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 20 सित. 2026, 03:40 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠાના-: હડાદ પોલીસ સ્ટેશનમાં મારામારી ગુનામાં ત્રણ આરોપીઓને ધરપકડ કરવામાં આવી, સ્થાનિક ક્રાઇમ બ્રાંચ અને પોલીસ અધિકારીઓની સમન્વિત કામગીરીથી..

બનાસકાંઠાના-:
હડાદ પોલીસ સ્ટેશનમાં મારામારી ગુનામાં ત્રણ આરોપીઓને ધરપકડ કરવામાં આવી.સ્થાનિક ક્રાઇમ બ્રાંચ પાલનપુર અને પોલીસ અધિકારીઓની સમન્વિત કામગીરીથી આ સફળતા પ્રાપ્ત થઈ.પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ,પાલનપુર અને પ્રશાંત સુંબે,પોલીસ અધિક્ષક બનાસકાંઠા,પાલનપુરએ દારૂ-જુગાર બાબતે રાજ્ય સરકારની જીરો ટોલરન્સ નીતિ અનુસાર કાર્યવાહી કરવા સૂચના આપી..

સૂચના આધારે ડી.એમ.રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી., પાલનપુર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી.જાડેજા તથા જે.એસ.ગઢવી એલ.સી.બી.,પાલનપુરની અલગ-અલગ ટીમો ગઠિત કરી,દરેક ટીમને નાસતા-ફરતા આરોપીઓ સબંધે કાર્યવાહી કરવાની ટાસ્ક આપી.અરોપીઓના નામ રમેશભાઈ ભેરાભાઈ તરાલ,ટીનાભાઈ ભેરાભાઈ તરાલ અને ભેરાભાઈ ફુલાભાઈ તરાલ, તમામ રહે જામરૂ, દાંતા, બનાસકાંઠા. તેઓને હ્યુમન સોર્સ અને ટેકનિકલ માહિતી આધારે જામરૂ ગામથી ઝડપી લઈ દાંતા પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યા..

આ પ્રશાસનિક કામગીરી ભારતીય ન્યાય સંહિતા કલમ 115(2), 296(ખ), 351(2), 351(3), 54 અને જી.પી.એકટ કલમ 135 મુજબ કરવામાં આવી, અને અધિકારીઓને પ્રશંસા મળી.નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવામાં ટીમ જેમાં ડી.એમ.રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર LCB,પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી.જાડેજા,જે.એસ.ગઢવી, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રમેશભાઈ ભેમજીભાઈ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ રામસિંહ,હેડ કોન્સ્ટેબલ યશવંતસિંહ દેવીસિંહ..
📲Get App