🔥 ट्रेंडिंग गुमानी स्टेशन पर इंटरसिटी एक्सप्रेस के... बीएमसी ने 6 जुलाई को मुंबई में स्कूलों... कोलकाता और दक्षिण बंगाल में 3–4 दिन भा... दक्षिण बंगाल में भारी बारिश का चेतावनी... तेलुगू सिनेमा ने बॉलीवुड को पीछे छोड़ा... एपीएससीएबीएल ने एपीसीओबी के सहकारी बैं...
20 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બાળકોના સપનાનું ભારત, મારા સપનાનું વિકસિત ભારત’ થીમ પર ક્લસ્ટર કક્ષાની ચિત્ર તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 20 सित. 2026, 01:19 PM 👁 14
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત પાટણ તાલુકાના કુણઘેર ખાતે મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને ‘૨૫ કરોડ બાળકોના સપનાનું ભારત, મારા સપનાનું વિકસિત ભારત’ થીમ પર ક્લસ્ટર કક્ષાની ચિત્ર તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

બાળહૃદયમાં ઉછરતા સપનાઓને શબ્દો અને રંગોની અભિવ્યક્તિ મળી, જ્યારે વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન અને વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ અર્પણ થકી સેવા, સુશાસન અને જનકલ્યાણનો સંકલ્પ વધુ દૃઢ બન્યો જેમાં રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર અને પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ શ્રી ડૉ. દશરથજી ઠાકોર તથા પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવિકભાઈ પટેલ તથા પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ તથા અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા
📲Get App