જૂનાગઢમાં મોટી કાર્યવાહી
પ્લાસવા ગામ પાસે બિનવારસી ક્રેટા કારમાંથી 2,544 બોટલ વિદેશી દારૂ ઝડપાયો હોવાનું જૂનાગઢ પોલીસ દ્વારા જણાવાયું છે.દારૂની કિંમત: T4.73 લાખ ક્રેટા સહિત કુલ મુદ્દામાલ: ર14.73 લાખ આટલો મોટો જથ્થો આવ્યો ક્યાંથી? તપાસમાં શું સામે આવે છે તે જોવું રહ્યું.