🔥 ट्रेंडिंग केसवाही पुराने बस स्टैंड पर चिकन सेंटर... कासगंज में डीएम ने रोडवेज बस स्टैंड का... मुरबाड तालुक्यासह संपूर्ण ग्रामीण भागा... ਮਾਲਪੁਰ-ਨੰਗਲ ਰੋਡ 'ਤੇ ਰਾਤ 7 ਵਜੇ ਤੋਂ ਸਵੇਰ... અરવલ્લી: માલપુરના પરસોડા ગામે જાલા બાવ... જાફરાબાદમાં ભારે વરસાદથી બજારોમાં નદીઓ...
20 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કોડીનાર શહેરના વિરાટ નગર માંથી મુસ્લિમ સમાજ ના લોકો દ્વારા ઉર્સ નિમિત્તે ચાદર શરીફ ચડાવવામાં આવી

✍️ रिपोर्टर: Abdul Khalik karim bhai 🗓 20 सित. 2026, 04:30 PM 👁 10
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરના વિરાટનગર મુસ્લિમ સમાજના લોકો દ્વારા હજરત રીસકુલ્લા શાહ બાબાના નિમિત્તે ચાદર શરીફ ચડાવવામાં આવી અને સુગર ફેક્ટરી પાસે આવેલ હનુમાન બાપાના મંદિર પાસે ગણપતિ બાપા ની સ્થાપના કરેલ છે એ ગણપતિ બાપા ને મુસ્લિમ બિરાદરો એ અને કોડીનાર શહેરના આપણા લોકલાડીલા નગરપાલિકા ઉપપ્રમુખ સેવાભાઈ સોલંકી અને મુસ્લિમ બિરાદ રહે સાથે મળીને ગણપતિ બાપા ને ગુલાબના ફૂલ થી ભગવાન ગણપતિ બાપા નો સન્માન કર્યો હતો અને કોડીનાર શહેર માં એક કુમિ એકતાની વિશાલ છે અને કોણ છે હિન્દુ અને કોણ છે મુસલમાન બંને સમાજના લોકો એ ગણપતિ બાપા માં સાથે મળી અને ગણપતિ બાપા મોરિયા ના નારાઓ મારી ગુજી ઉઠાવ્યું હતું અને કોડીનાર અને વાડી વિસ્તાર ના લોકો એ ગણપતિ બાપા ની સ્થાપના દર વર્ષ કરે છે ત્યારે કોડીનાર શહેર પ્રમુખ અજયભાઈ પરમાર તથા વોર્ડ નંબર 2 ના સભ્ય નારણભાઈ બારડ અને અસલમભાઈ ચૌહાણ એ ગણપતિ બાપા નો ફુલહારથી સન્માન કર્યું હતું બંને હિન્દુ મુસ્લિમ સમાજના લોકો હળી મળીને કોડીનારમાં પોતપોતાના તહેવારની ઉજવણી કરીહતી
📲Get App