🔥 TRENDING ગુજ્જુ લવ ગુરુ ના મ્રુત્યુ બાદ બેસણા મ... Bihar JD(U) internal rift erupts over... Bihar CM Tejashwi Yadav says state fun... Mapping errors in Bihar, Bengal SIR le... M.S. Gopate Hospital ने ग्रामीण को मुफ... ગોમતીદાસ બાપુની નેપાળ યાત્રા પૂર્ણ, જા...
20 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા રિદ્ધિ સિદ્ધિ ગજાનંદ મંદિર આરતી કોમ્પિટિશન

✍️ Reporter: Anil Vaghela 🗓 20 Sep 2026, 10:34 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા રીધી સીધી ગજાનંદ મંદિર સંઘવી પ્રાથમિક શાળા નંબર 4 ની બાજુમાં દર વર્ષની જેમ ગણેશ ઉત્સવ ના પાવન પર્વ દરમિયાન રાજુલા શહેરમાં ગણપતિજીની આરાધના નો માહોલ જોવા મળી રહ્યો છે જ્યાં દર વર્ષે દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યાં દર વર્ષની જેમ આજે તારીખ 20/9/2026 ના રોજ આરતી કોમ્પિટિશન નું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં સોસાયટીના તમામ ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા. આ આરતી કોમ્પીટીશનમાં સારી આરતી શણગારને ઇનામમાં શિલ્ડ તથા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ગણેશ યુવા મંડળ તરફથી આ આયોજન કરવામાં આવે છે તથા સત્યનારાયણ ભગવાનની કથા તથા રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે
📲Get App