🔥 TRENDING No rain expected in Jodhpur until Sept... Illegal Mining Accused on Satluj River... Muzaffarpur: Police Arrest Alleged Gir... CM Mohan Yadav inspects Neelganga‑Nana... BJP's Rajendra Rathod claims win in Ra... જૂનાગઢ-વંથલી પંથકમાં કાળા વાદળો સાથે ગ...
20 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માધાપર ભવાની હોટલ પાસે અકસ્માત

✍️ Reporter: Naresh katua 🗓 20 Sep 2026, 03:39 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માધાપર ભવાની હોટલ પાસે બાઇક અને Ertiga કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવાર બે વ્યકિ્તઓ ઈજાગ્રસ્ત થયા હતા. બંને ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે GK જનરલ હોસિ્પટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્મતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
📲Get App