🔥 ट्रेंडिंग गांव में परेशानी के बाद कश्मीर में तना... स्पोर्टिंग क्लब गोवा ने 2024-25 विश्व... नॉर्थईस्ट एजुकेशन कॉन्क्लेव 2026 ने ना... 19 सितंबर 2026 को न्यूज ऑन एयर से कोई... ब्रिलिएंट का संगीत सफ़र: नागालैंड से द... dharm
19 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભુજના કુકમા નજીક ઓઇલ સ્ટોરેજમાં પ્રચંડ બ્લાસ્ટ થતા વિકરાળ આગ લાગી

✍️ रिपोर्टर: Savan Vijay Solanki 🗓 19 सित. 2026, 08:58 PM 👁 10
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પ્રચંડ બ્લાસ્ટ બાદ મોટી આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ|
આગને કાબૂમાં લેવા ફાયર વિભાગના ટેન્કરો| દ્વારા પાણીનો મારોચાલવાયો
ઘટનાની જાણ થતા ફાયર ગાડીઓ અને પોલીસ સહિતના તંત્રના અધિકારી દોડતાથયા
બપોરે લાગેલી આગ કલાકો બાદ કાબુમાં આવી,કોઈ જાનહાન િ નહીં
ઉપસરપંચ ભરતસિંહ સોઢાએ કોઈ મંજૂરી વગર અહીં કામગીરી અંગેનો ખુલાસો મીડિયા સમક્ષ કર્યો
આગ લાગવાના કારણ સહિત ફેકટરીની કાયદેસરતા અંગે તપાસ શરૂ કરાઈ|
📲Get App