🔥 TRENDING Punjab Government Grants 8% Dearness A... Punjab Truck Driver Sentenced to Death... Assam CM Urges West Bengal Govt to Pro... Assam Launches Nationwide School Hacka... SpiceJet flights disrupted at Delhi's... Jalandhar Rail Workers Protest Against...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારના ટાંકણાસર ગામથી પડેલા આવેલ વવાર ડુંગર પાસેથી ગેરકાયદેસર રીતે દેશી બનાવટની મજલ લોડ બંકુક (અગિ્રશસ્ત્ર) સાથે એક ઈસમને ઝડ્યપી પાડતી પકડાયેલ આયોપી:- એસ.ઓ.જી., પશિ્ચમ કચ્છ-ભુજ

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 19 Sep 2026, 03:42 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારના ટાંકણાસર ગામથી પહેલા આવેલ વવાર ડુંગર પાસેથી ગેરકાયદેસર રીતે દેશી બનાવટની મજલ લોડ બંદુક| (અગિ્નશસ્ત્ર) સાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી., પશિ્ચમ કચ્છ-ભુજ.|
પકડાયેલ ઇસમ :-
સાલે દાઉદ જત, ઉવ.૨૮, રહે. ટાંકણાસર, તા. ભુજ, જી.કચ્છ

કબ્જે કરેલ મુદામાલ :-
(૧) દેશી બનાવટની મજલ લોડ બંદુક (અગિ્નશસ્ત્ર) નંગ- ૦૧, કિં.રૂ.૨,૦૦૦/- (૨) મોબાઈલ નંગ- ૦૧ કિં.રૂ.૧૦,૦૦૦/
📲Get App