🔥 TRENDING PDP's Iltija Mufti Leads Protest in Sr... Amit Kumar Gupta Takes on Additional R... J&K Leader of Opposition Sunil Sharma... Lawyers Block Gaya Roads to Halt Parki... Rahul Gandhi Arrives in Indore to Join... અમરેલીની જાળીયા ગામમાં પરપ્રાંતિય ગાડી...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભુજ બી ડિવિઝન પૉલીસ (ડાચલ ૧૧૨)નું માનવતાવાદી કાર્ય

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 19 Sep 2026, 05:40 PM 👁 51
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઈમરજન્સી કોલના આધારે ડાયલ ૧૧૨ની ટીમે તાત્કાલિક કાર્યવાડી કરી અસ્વસ્થ કાલતમાં મળી આવેલ અજાણ્યા વયોવૃદ્ધને રેસ્ક્યુ કરી, 'લોકસેવા ચેરિટેબલ ટ્રસ્ટ, ભુજ’ના સકયોગથી સલામત આશરો અપાવ્યો.

ત્યારબાદ તપાસ દરમિયાન વયવૃદ્ધના પુત્ર મુંબઈ રફેતા કોવાનું જાણવા મળતા પોલીસ દ્વારા તેમનો તાત્કાલિક સંપર્ક કરી સમગ્ર સિ્થતિની જાણ કરવામાં આવી.

ડાચલ ૧૧૨ ટીમ તથા લોકસેવા ચૅરિટેબલ ટ્રસ્ટની આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરી માનવતાની ઉત્તમાં
મિસાલ બની છે.
📲Get App