🔥 TRENDING Saras Mela showcasing rural produce an... Patna High Court issues notice to judg... Bihar Floods Continue to Haunt Residen... સાબરકાંઠા જિલ્લામાં ઈડર સ્પેશ્યિલ પોક્... Bihar Launches OTS Scheme for Brick Ki... Bihar Forms New Legal Panel; Upper Cas...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Defence

જાણવા જોગ માહિતી,નશામુક્ત નવસારી એ આપણું સૌનું લક્ષ્ય છે.

✍️ Reporter: Kamlesh Solanki 🗓 19 Sep 2026, 11:00 PM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જાણવા જોગ માહિતી,નશામુક્ત નવસારી એ આપણું સૌનું લક્ષ્ય છે.

નશામુક્ત નવસારી એ આપણું સૌનું લક્ષ્ય છે.
નવસારી જિલ્લાને નશામુકિત કરવા રક્ષક તરફથી મોટો નિર્ણય લેવાયો છે જે નવસારી જનતા જાગૃત બની સહયોગ કરે એવી આશા વ્યક્ત કરે છે.
નશીલા પદાર્થોના વેચાણ, ખરીદી, હેરાફેરી, સંગ્રહ કે સેવન અંગે કોઈ માહિતી હોય તો પોસ્ટમાં આપેલ QR Code સ્કેન કરીને જાણ કરો.
આપની ઓળખ અને આપેલ માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.

નશો છોડો… જીવન જોડો…
📲Get App