🔥 TRENDING Government Approves 11 Climate-Resilie... Jan Suraaj to Reveal Candidates for ML... Chief Minister Announces Plan to Set U... Nandigram By-Poll Seen as Chance to Re... West Bengal Medical Council Cancels Bi... Bihar Board Announces Half-Yearly Exam...
20 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

ઈન્દ્રાડમાં ભાદરવા સુદ આઠમની રાત્રે સિમાડા જોગણી માતાજીનો રથ ઉત્સાહપૂર્વક નિકળ્યો હતો.

✍️ Reporter: YOGESHJI THAKOR 🗓 19 Sep 2026, 11:10 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઈન્દ્રાડ ગામમાં ભાદરવા સુદ આઠમની રાત્રે સિમાડા જોગણી માતાજીનો રથ નો ઉત્સાહપૂર્વક નિકળ્યો, જેમાં સમગ્ર ગામના લોકો ઉત્સાહભેર ભાગ લીધો.

ઈન્દ્રાડ ગામમાં ભાદરવા સુદ આઠમની રાત્રે સિમાડા જોગણી માતાજીનો રથ ઉત્સાહપૂર્વક નિકળ્યો. સમગ્ર ગામના લોકો દર વર્ષેની જેમ ભેગા થયા અને રથને ઉત્સાહપૂર્વક નિકળ્યો.

શરૂઆત ગામના કલેશ્વરી માતાજીના મંદિરે થાય છે, જ્યાં ભક્તોએ રથને તૈયારી કરી અને પ્રારંભિક ભક્તિવિધિ કરી.

રથ કલેશ્વરી માતાજીના મંદિરે થી નિકળી ગામ ના સિમાડા નાં જોગણી માતાજી મંદિરે લઈ જવા માં આવે છે.


આ ઉત્સવમાં ગામના તમામ વય જૂથોના લોકો જોડાયા.

આ પરંપરાગત રથ ઉત્સવ ગામમાં સાંસ્કૃતિક અને સામાજિક એકતાનું પ્રતિક છે.
📲Get App