🔥 ट्रेंडिंग ભૂપેન્દ્ર પટેલે સાબરમતી જેલમાં મુલાકાત... यशस्वी सोलंकी: हरियाणा की लड़की बनी भा... PM मोदी ने बताया: विकसित देशों का प्रत... हरियाणा ने 10‑वर्षीय डीज़ल और 15‑वर्षी... छत्तीसगढ़ के स्कूल में 100 से अधिक छात... आरपीएफ ने गयाजी जंक्शन पर 23.4 किलो पो...
19 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

અકસ્માત

✍️ रिपोर्टर: Sabir Haji 🗓 19 सित. 2026, 08:08 PM 👁 35
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Sabir haji

દેવભૂમિ દ્વારકા:
રૂપેણ બંદર વિસ્તારમાં આવેલા વરવાળાના ગોલાઈ આગર પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ગોલાઈ આગર નજીકથી પસાર થઈ રહેલી એક ટ્રક અચાનક અનિયંત્રિત થઈને રોડ પર જ પલટી મારી ગઈ હતી.
આ અકસ્માતમાં ટ્રકના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ಘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ડ્રાઈવરને ટ્રકમાંથી બહાર કાઢીને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતના પગલે રૂપેણ બંદર અને વરવાળા વિસ્તારમાં થોડીવાર માટે ચકચાર મચી જવા પામી હતી.
📲Get App