🔥 ट्रेंडिंग ગરમાળા ગામમાં સવારથી વરસાદ, મેગરાજા તર... विद्युत विभाग हरदोई મહાદેવ ગ્રુપ દ્વારા ‘હરિ દર્શનચા રાજા’... कनक न्यूज ओडिशा ने 18 सितंबर को 7 बजे... मोहाली में कॉपर वायर चोरी: एक्टिवा ड्र... दिल्ली में डीटीसी ड्राइवरों का हड़ताल...
18 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

વીરપુર મા શ્રી ગાયત્રી મુક્તિ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામૂહિક અસ્થિ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું

✍️ रिपोर्टर: DHRUVIK SINH SOLANKI 🗓 18 सित. 2026, 08:52 AM 👁 30
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વીરપુર મા શ્રી ગાયત્રી મુક્તિ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગત ૧૬ વર્ષની જેમ આ વર્ષે પણ સામૂહિક અસ્થિ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું

જેમના પરિવારના સ્વજનો સ્વર્ગવાસ પામેલા હોય તેમના પરિવારના સભ્યોને બોલાવીને વિધિસર મંત્રોચ્ચાર સાથે અસ્થિ વિસર્જનની વિધિ કરાવવામાં આવી

ત્યાર બાદ બધાજ અસ્થિ હરિદ્વાર જઈને મુક્તિધામ ટ્રસ્ટ દ્વારા મંત્રોચ્ચાર સાથે ગંગાજી માં વિસર્જન કરવામાં આવશે
📲Get App