🔥 TRENDING Request to MP for Comprehensive Develo... Mazagon Dock to invest Rs 15,000 crore... Gujju Love Guru Chandan Rathod Dies in... Heavy Rain Floods Ahmedabad, Red Alert... Gujarat’s Themis Biosyn Finalizes Acqu... ಬಣವಿಕಲ್ಲಿನಲ್ಲಿ ವಿಜೃಂಭಣೆಯ ಹಿಂದೂ ಮಹಾಗಣಪತ...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પધ્ધર પૉલીસ સ્ટેશન વિસ્તારના કખાય ગામની સીમમાથી જુગારનો ગણનાપાત્ર કૈસ શોધી કઢતી પધ્ધર પોલીસ.

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 18 Sep 2026, 08:48 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પોલીસ સ્ટેશન વિસ્તારના હબાય ગામની સીમમાથી| જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પધ્ધર પોલીસ.

પકડાયેલ આરોપી :-
(૧) ભરતભાઈ કાનજીભાઈ કેરાશીયા ઉ.વ-૪૧ રહે-હબાય તા-ભુજ (૨) રમેશભાઈ કાનજીભાઈ કેરાશીયા ઉ.વ-૩૮ રહે-હબાઇ તા-ભુજ (૩) રમેશભાઈ કરમણભાઈ ચાડ ઉ.વ-૩૫ રહે-હબાય તા-ભુજ (૪) જયેશભાઈ ભીમજીભાઈ ચાડ ઉ.વ-૩૦ રહે-હબાય તા-ભુજ| (૫) રણછોડભાઈ કાનજીભાઈ કેરાશીયા ઉ.વ.૫૦ રહે-હબાય, તા-ભુજ

કબ્જે કરેલ મુદામાલ :-
(૧) રોકડા રૂપીયા ૧૫,૦૨૦/-|
(૨) ગંજી પાના નંગ-પર કિ.રૂ.૦૦/૦૦
📲Get App