🔥 ट्रेंडिंग इम्फाल‑बिश्नुपुर‑चुराचंदपुर धुरी पर सु... कोटू ने कंगला संमार्ग समिति के IT रोड... मेघालय उच्च न्यायालय ने विदेशी कैदियों... पवित्र सराय विवाद पर अकाली नेताओं का ह... पंजाब 2027 विधानसभा चुनाव के लिए चार प... एमपी: 23 शहरी परियोजनाएँ ₹6,637 करोड़...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વડનગરથી વારાણસી યાત્રાનું મંગલ પ્રસ્થાન!

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 18 सित. 2026, 03:16 PM 👁 24
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સેવાનો સંકલ્પ, રાષ્ટ્રભાવનો સંગમ,
વડનગરથી વારાણસી યાત્રાનું મંગલ પ્રસ્થાન!

◻️ પાટણ ખાતે સૌએ સાથે મળીને ‘વંદે માતરમ્’ ગીત ગાઈ રાષ્ટ્રભાવ સાથે યાત્રાની શરૂઆત કરી

◻️ વડનગરથી વારાણસી જતી યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

◻️ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર અને પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં

◻️ કાર્યકર્તાઓ અને યાત્રિકોના ઉત્સાહ વચ્ચે યાત્રાના સફળ અને મંગલમય પ્રવાસ માટે શુભકામનાઓ

📍 પાટણ
📲Get App