🔥 ट्रेंडिंग दीपावली से पहले दिल्ली की वायु गुणवत्त... दिल्ली में दिवाली मिलन समारोह के साथ ज... मुख्यमंत्री डॉ. मोहन यादव ने छोटी दीपा... एमपी विधायक के सरकारी आवास में जोड़े क... ਪੰਜਾਬ ''ਚ ਵੱਡੀ ਸਿਆਸੀ ਹਲਚਲ: 13 ਤਾਰੀਖ਼ ਨ... जालना शेतकरी दुहेरी संकटात: खरीप पिकां...
07 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગર નેશનલ હાઈવે પર કાર ડીવાઈડર સાથે અથડામણ,૨ વ્યક્તિઓ ગંભીર ઘાયલ..
स्थानीय

હિંમતનગર નેશનલ હાઈવે પર કાર ડીવાઈડર સાથે અથડામણ,૨ વ્યક્તિઓ ગંભીર ઘાયલ..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 18 सित. 2026, 10:44 PM 👁 104
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગર નેશનલ હાઈવે પર કાર ડીવાઈડર સાથે ટક્કર ખાઈ,બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે..

સાબરકાંઠા જિલ્લાના-:
હિંમતનગર નેશનલ હાઈવે પર કાર ડીવાઈડર સાથે અથડાઈ, બે મુસાફરોને ગંભીર ઈજા થઈ છે.અકસ્માતની જાણ સ્થાનિક પોલીસને મળેલી છે,તાત્કાલિક તબીબી સહાય માટે એમ્બ્યુલન્સ મોકલવામાં આવી.ઘાયલ વ્યક્તિઓને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે,જ્યાં તેમને તાત્કાલિક સારવાર મળી રહી છે. હાલ સુધી અકસ્માતનું કારણ સ્પષ્ટ નથી,પરંતુ પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરનું અતિઝોર અથવા માર્ગની સ્થિતિને કારણે થયેલ હોઈ શકે છે..

પોલીસ તપાસ ચાલુ રાખી રહી છે અને માર્ગ સુરક્ષા સંબંધિત કોઈ પણ ખામી શોધવા માટે માર્ગની તપાસ કરશે.ટ્રાફિક નિયમોનું પાલન ન કરવા અને અતિઝોર ડ્રાઈવિંગને અટકાવવા માટે અધિકારીઓએ જનતાને સાવચેત રહેવાની અપિલ કરી છે.
📲Get App