🔥 TRENDING Manipur MP Bimol Akoijam Expresses Dis... Kharbuki Brothers Reach U‑19 Boys Quar... Meghalaya Accelerates Digital Educatio... Meghalaya Court Grants 14-Day Interim... Police Officer Killed on Duty in Amrit... Punjab CM to launch election pamphlet...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

શિનોર તાલુકાના મિંઢોળ ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ની અનોખી ઉજવણી કરી

✍️ Reporter: Rathod Shahidkha 🗓 18 Sep 2026, 10:50 AM 👁 52
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાધલી ગામે વરસાદ ની એન્ટ્રી.

શીનોર તાલુકાના મિંઢોળ ગામ મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.અને શીનોર તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી જીતેશભાઇ ઠાકોરે ઉજવણી કરી હતી.અને મિંઢોળ ના પ્રાથમિક શાળા બાળકો ને /શૈક્ષણિક સામગ્રી વિતરણ કરવામાં આવ્યું હતુ.બાળકોને પેન્સિલ, ચોપડા, નોટબુક તથા ચોકલેટ ઓ અપાઈ હતી.સેવાકીય દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ની ઉજવણી.
📲Get App