🔥 ट्रेंडिंग હિંમતનગરમાં અંબાજી પદયાત્રીઓ માટે જિલ્... বসিরহাটে যুব কংগ্রেসের নরেন্দ্র মোদির... আসানসোল‑রানীগঞ্জ পথে ট্রাকের সঙ্গে দুট... तेलंगाना हाई कोर्ट ने खैराबाद विधायक द... सरकार ने थोक खरीदारों के लिए शुगर स्टॉ... ओडिशा ने ग्रामीण आजीविका सुदृढ़ करने क...
18 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ શહેર વિસ્તાર મા ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 18 सित. 2026, 04:18 PM 👁 68
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ શહેર અને આસપાસના વિસ્તારોમાં મોન્સૂન-2026 દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરમાં અંદાજે 1.5 ઈંચ જેટલો વરસાદ નોધાયો હોવાની માહિતી સામે આવી છે.વરસાદને પગલે વિરમગામ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણીના ભરાવાના દૃશ્યો પણ સામે આવ્યા છે.
વધુ વરસાદ થાય તો પાણી ભરાવાની સમસ્યા વધવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા જરૂરી તકેદારી રાખવાની જરૂરિયાત ઉભી થઈ છે.
રિપોર્ટર
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App