🔥 TRENDING Eight Arrested in Jodhpur Land Scam In... ਮਾਨਸਾ ਮੋਰਚੇ ''ਚ ਪਹੁੰਚੇ The Great Khali... લિલીયા મોટામાં પી.આઈ.પી.જે. રામાણી દ્વ... વિરમગામ GIDCમાં રબર કિંગ ટાયર કંપનીના... ಜಾಲಹಳ್ಳಿಯಲ್ಲಿ ಇಂದು ಬರಕೋ ಪದ ಬರಕೋ ನಾಟಕ -... ਪੰਜਾਬ ਵਿਧਾਨ ਸਭਾ ਚੋਣਾਂ ਤੋਂ ਪਹਿਲਾਂ ਭਾਜਪਾ...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ શહેર વિસ્તાર મા ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત

વિરમગામ શહેર વિસ્તાર મા ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત

✍️ Reporter: Gilani Asikali 🗓 18 Sep 2026, 04:18 PM 👁 143
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ શહેર અને આસપાસના વિસ્તારોમાં મોન્સૂન-2026 દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરમાં અંદાજે 1.5 ઈંચ જેટલો વરસાદ નોધાયો હોવાની માહિતી સામે આવી છે.વરસાદને પગલે વિરમગામ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણીના ભરાવાના દૃશ્યો પણ સામે આવ્યા છે.
વધુ વરસાદ થાય તો પાણી ભરાવાની સમસ્યા વધવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા જરૂરી તકેદારી રાખવાની જરૂરિયાત ઉભી થઈ છે.
રિપોર્ટર
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App