🔥 TRENDING ફતેપુરામાં યસસ્વી વડાપ્રધાનના જન્મદિવસ... 2,500 Illegal PG Shops Uncovered in Ba... UPI नियमों के बदलाव से व्यापारियों में... BESCOM posts ₹293.62 crore profit desp... विश्वकर्मा पूजा में माँ पथरखणी की विशे... Ai
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

નેનાવા ચેક પોસ્ટ ખાતે વુડ સ્ક્રેપમાં છુપાવેલો વિદેશી દારૂ જપ્ત, ધાનેરા પોલીસે એક ઇસમને પકડી પાડ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 17 Sep 2026, 06:34 PM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા જિલ્લાના નેનાવા ચેક પોસ્ટ ખાતે ધાનેરા પોલીસે વુડ સ્ક્રેપમાં છુપાવેલો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. આ ઘટનામાં એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે..

બનાસકાંઠાના-:
નેનાવા ચેક પોસ્ટ ખાતે ધાનેરા પોલીસ દ્વારા વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે.પોલીસે વુડ સ્ક્રેપ નામના મટિરિયલની આડમાં છુપાવીને લઈ જવામાં આવતા આ મુદામાલને સફળતાપૂર્વક રોકી લીધો છે.પોલીસે કુલ 2364 નંગ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે, જેની કિંમત 15,26,109 રૂપિયા નોંધાઈ છે.આ ઉપરાંત સહિત કુલ મુદામાલની કિંમત 27,65,109 રૂપિયા છે.આ ઘટનામાં પોલીસે એક શખ્સને પકડી પાડ્યો છે..

ધાનેરા પોલીસે આ કાર્યવાહી દ્વારા વિદેશી દારૂની ખેપ લેતા આરોપીઓને ઝડપવામાં સફળતા મેળવી છે. આ ઘટના બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂની ખેપ પર પોલીસના કડક કાર્યવાહીનો ભાગ છે.
📲Get App