🔥 TRENDING વાવના ગુજ્જુ લવ ગુરુનું દુઃખદ અકસ્માત:... हीदंन नदी में जलस्तर बढ़ने से धज पुल प... Actor Surya poised to set new box‑offi... BRSS ने संगठन विस्तार पर बैठक आयोजित क... नाचना के लाल डॉ. मुरलीधर सोनी का CMHO... बिशाला अस्पताल में वायरल वीडियो: युवक...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

કે આર આંજણા કોલેજ ધાનેરામાં ગણેશજી વિસર્જન કાર્યક્રમ

✍️ Reporter: Haresh solanki 🗓 17 Sep 2026, 02:22 PM 👁 11
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કે આર આંજણા કોલેજ ધાનેરા

આજે કે આર આંજણા કોલેજ ધાનેરામાં ગણેશજી વિસર્જન કાર્યક્રમ કરવામાં આવ્યું હતુ જેમાં કોલેજના પ્રિન્સિપલ સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રો જોડાયા હતા ત્યારે ગરબા નુ કાર્યક્રમ રાખેલો હતો જેમાં કોલેજના કોલેજની છોકરીઓ એ આપણી વેશભૂજા મે ગરબા રમ્યા હતા અને સમગ્ર વિદ્યાર્થી મિત્રો ને કોલેજના પ્રિન્સિપલ, ટ્રસ્ટી અને સ્ટાફનો આભાર માન્યો હતો
📲Get App