🔥 ट्रेंडिंग અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ગણેશ ચત... Veeragase and Musical Procession Celeb... વીર જવાન રવીરાજ ધાખડાની શહીદી: રાજુલા... किशनगढ़ की गुंदलाव झील में तैरता मिला... EPF વેતન છત 15,000 થી 25,000 સુધી વધાર... ગુજ્જુ લવ ગુરૂનું દુર્ઘટનામાં મૃત્યુ,...
17 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે

✍️ रिपोर्टर: Abdul Khalik karim bhai 🗓 17 सित. 2026, 02:46 PM 👁 10
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે કોડીનાર શહેરના રાના વાળા હોસ્પિટલમાં બ્લડ ડોનેશન નો કેપ રાખવામાં આવ્યો હતો. તેમાં કોડીનારના લોકલાડીલા નગરપાલિકા ઉપપ્રમુખ શીવાભાઈ સોલંકી અને કોડીનાર મામલતદાર સાહેબ તાલુકા સંઘ પ્રમુખ દિલીપભાઈ મોરી યુનિયન બેન્કના ચેરમેન પીએસ ડોડીયા માજી તાલુકા પ્રમુખ ભગુભાઈ પરમાર યાડના માચી ચેરમેનસુભાષભાઈ ડોડીયા શેર પ્રમુખ અજયભાઈ પરમાર તાલુકા પ્રમુખ જીતુભાઈ બારડ અને ભાજપના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા
📲Get App