🔥 TRENDING திருச்செந்தூர் கடலில் வாய் பேச முடியாத... Dhruv Jurel Secures Spot in West Indie... गौताळा अभयारण्यात वृक्षतस्करीवर वन विभ... ખેડા જિલ્લામાં પોલીસ અને સુરક્ષા સેતુ... சென்னை போக்குவரத்து காவல்துறை இ-சலான்... ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਦੇ ਵਿਆਹ ਪੁਰਬ ਮੌਕੇ ਸੁਲ...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે

✍️ Reporter: Abdul Khalik karim bhai 🗓 17 Sep 2026, 02:46 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે કોડીનાર શહેરના રાના વાળા હોસ્પિટલમાં બ્લડ ડોનેશન નો કેપ રાખવામાં આવ્યો હતો. તેમાં કોડીનારના લોકલાડીલા નગરપાલિકા ઉપપ્રમુખ શીવાભાઈ સોલંકી અને કોડીનાર મામલતદાર સાહેબ તાલુકા સંઘ પ્રમુખ દિલીપભાઈ મોરી યુનિયન બેન્કના ચેરમેન પીએસ ડોડીયા માજી તાલુકા પ્રમુખ ભગુભાઈ પરમાર યાડના માચી ચેરમેનસુભાષભાઈ ડોડીયા શેર પ્રમુખ અજયભાઈ પરમાર તાલુકા પ્રમુખ જીતુભાઈ બારડ અને ભાજપના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા
📲Get App