પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો ✍️ Reporter: Atul Thakor 🗓 17 Sep 2026, 12:51 PM 👁 7 Share: 🔗 Share 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 Copy પાટણ જિલ્લા સમી તાલુકા ભાજપ કાર્યકર્તાઓ દ્વારા સમી આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો