स्थानीय
સર્કુંડલાના વિજપડી ગામમાં બાબુગીરી બાપુ દ્વારા ગૌમાતાની અવિરત સેવા
સારકુંડલાના વિજપડી ગામમાં ગૌભક્ત બાબુગીરી બાપુ રાત દિવસ ગૌમાતાની સેવા કરે છે, તેને રોટલા, ખોળ અને ઘાંસચારો ખવડાવીને ધન્યતા અનુભવે છે.
સારકુંડલાના વિજપડી ગામમાં ગૌભક્ત બાબુગીરી બાપુ રાત દિવસ ગૌમાતાની અવિરત સેવા કરે છે.
તેઓ ગૌમાતાને રોટલા, ખોળ અને ઘાંસચારો ખવડાવીને તેની ધન્યતા અનુભવે છે.
બાબુગીરી બાપુ રાજુલા રોડ એસબીઆઇ બેન્કની સામે, મારૂતી ઇલેક્ટ્રોનિકની બાજુમાં રહે છે. અહેવાલ અને કવરેજ હસમુખભાઇ સાંગાણી દ્વારા કરવામાં આવ્યું છે.