🔥 ट्रेंडिंग त्रिपुरा हाईकोर्ट ने पुलिस थानों में स... प्रधानमंत्री मोदी के जन्मदिवस पर एटा स... विक्रांत मस्सी की 'मुसाफिर कैफे' अब हि... हिमाचल प्रदेश ने बल्लेबाजी में बनाए रख... हिमाचल प्रदेश के राज्यपाल कविंदर गुप्त... चंडीगढ़: बकाया डीए व अन्य मांगों पर आज...
18 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

સાબરકાંઠાના-: ખેડબ્રહ્મા ખાતે અંબિકા માતાજી મંદિરમાં સેવા-સંકલ્પ અભિયાન હેઠળ દીપ પ્રગટાવ અને આરતી..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 17 सित. 2026, 11:10 PM 👁 91
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સેવા-સંકલ્પ અભિયાનના ભાગરૂપે,જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલની અધ્યક્ષતામાં અંબિકા માતાજી મંદિર ખાતે દીપ પ્રગટાવ અને આરતી કરવામાં આવી, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ અને સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી..

સાબરકાંઠા જિલ્લાના-:
ખેડબ્રહ્મા સ્થિત અંબિકા માતાજી મંદિર ખાતે ‘સેવા-સંકલ્પ અભિયાન’ અંતર્ગત એક વિશેષ ધાર્મિક સમારંભ યોજાયો.સમારંભમાં ‘એક દીવો આશીર્વાદનો’ નામની દીપ પ્રગટાવ અને આરતી કરવામાં આવી, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ અધ્યક્ષ તરીકે હાજર રહી.

પ્રાર્થનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ,સુખાકારી અને સ્વસ્થ જીવન માટે વિનંતી કરવામાં આવી.આ કાર્યક્રમ સ્થાનિક સમુદાયમાં ધાર્મિક એકતા અને સેવા-સંકલ્પની ભાવનાને મજબૂત કરવા માટે આયોજિત કરવામાં આવ્યો.
📲Get App