🔥 ट्रेंडिंग સુત્રાપાડા હાઈવે પર કોહવાયેલી હાલતમાં... जालंधर रेलवे स्टेशन पर दर्दनाक हादसा:... जालंधर पुलिस ने रेस्टोरेंट‑होटल को फाय... दिल्ली के व्यवसायी का अपहरण, बेंगलुरु... मुरैना में बाइक-रिक्शा टकराव से चार पर... डूंगरपुर नगर परिषद: भाजपा बहुमत के बाव...
17 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સાયબર સુરક્ષા જાગૃત િ કાર્યકમ

✍️ रिपोर्टर: Savan Vijay Solanki 🗓 17 सित. 2026, 06:38 PM 👁 51
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ ભુજ શહેર પોલીસ શી-ટીમ તેમજ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા સેવા સંકલ્પ અભિયાનની ઉજવણી અન્વયે ઈન્દ્રાબાઈ કન્યા વિઘાલય, ભુજ ખાતે વિઘાર્થીનીઓ માટે સાયબર સુરક્ષા જાગૃત િ કાર્યકમ યોજાયો.
📲Get App