🔥 TRENDING ગાંધીનગરમાં સબ ફાયર ઓફિસર રાજેશકુમાર પ... முதல்வர் விஜய் லண்டன் பயணத்திலிருந்து... 8127902892 Assam Ranks 24th in National EV Index,... Arunachal Study Shows Carp Polyculture... Explore Goa’s Hidden Gems: 5 Lesser‑Kn...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વડનગરમાં સેવા સંકલ્પ અભિયાન પૂર્વે શર્મિષ્ઠા તળાવ પર દિવ્ય મહારતી અને સાંસ્કૃતિક કાર્યક્રમ

✍️ Reporter: Hanifbhai mahammadbhai jadav 🗓 17 Sep 2026, 08:20 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડનગરના શર્મિષ્ઠા તળાવ કિનારે સેવા સંકલ્પ અભિયાનની પૂર્વ સાંજ પર ભવ્ય દિવ્ય મહારતી અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે જનસેવાના સંકલ્પ સાથે ભવ્ય સાંસ્કૃતિક સંધ્યા યોજાઈ, જેમાં દિવ્ય મહારતી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમ દરમિયાન તળાવ કિનારે રોશની અને ભજપના ઝંડા લગાવાયા, અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, જેથી ભીડનું સુરક્ષિત આયોજન થઈ શકે.

આ સાથે, 17 સપ્ટેમ્બર રોજ વડનગર જીએમ આર એસ હોસ્પિટલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસર પર નેત્ર કેમ્પ અને રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકની ગ્રાન્ટ હેઠળ નવી એમ્બ્યુલન્સ અપૅણનું પ્રોગ્રામ પૂર્ણ થયું.
📲Get App