વઢિયાર પંથકમાં એક દિવસ બાદ ફરીથી મેઘ મહેરબાન ✍️ रिपोर्टर: Atul Thakor 🗓 17 सित. 2026, 04:31 PM 👁 12 शेयर करें: 🔗 शेयर 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 कॉपी लिंक વઢિયાર પંથકમાં એક દિવસ બાદ ફરીથી આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ગાજ વીજ સાથે મેઘો મહેરબાની થઈ મન મૂકીને વરસતા ખેડૂતોમાં આનંદની લાગણીઓ જોવા મળી રહી છે.....