કેબલ વાયરની ચોરી કરનાર ✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 16 सित. 2026, 05:55 PM 👁 10 शेयर करें: 🔗 शेयर 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 कॉपी लिंक કેબલ વાયરની ચોરી કરનાર આરોપીને હ્યુમન સોર્સ તથા ટેક્નિકલ સોર્સની મદદથી ગણતરીની કલાકોમાં પકડી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરતી મરીન પીપાવાવ પોલીસ.