🔥 ट्रेंडिंग ધારી તાલુકાના ફતેગઢમાં નવું પંચાયત ભવન... ई-केवाईसी में तकनीकी समस्या से सर्वेयर... પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા ખેડૂતોએ... बुलंदशहर में IFFCO के कुलदीप सिरोही ने... योगी अडियानाथ ने चुनाव से पहले 1 लाख न... उत्तर प्रदेश के सीएम ने चैरिटेबल ब्लड...
16 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

ચંદ્રવદન બહાદુરભાઈ મકવાણા.

✍️ रिपोर्टर: Makvana Chandravadan Bahadurbhai 🗓 16 सित. 2026, 08:16 PM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વલસાડ.SMC ની ટીમે સુગર મિલ બ્રિજ હાઇવે પરથી દારૂ સાથે બે કાર ઝડપી પાડી હતી સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમ વલસાડ જિલ્લા હદ વિસ્તારમાં પેટ્રોલીગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક હ્ય

વલસાડ.SMC ની ટીમે સુગર મિલ બ્રિજ હાઇવે પરથી દારૂ સાથે બે કાર ઝડપી પાડી હતી
સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમ વલસાડ જિલ્લા હદ વિસ્તારમાં પેટ્રોલીગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક હ્યુન્ડાઇ I20 અને I10 કાર માં કેટલાક શખ્સો દારૂની હેરાફેરી કરી રહ્યા હોવાની માહિતી મળી હતી જે બાતમીના આધારે સ્ટેટમોનિટરીગ ની ટીમે સુગર મિલ બ્રિજ ના સુરત તરફ ના છેડા તરફ નેસનલ હાઇવે ન 48 ઉપર વોચ ગોઠવી બને કાર અને ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી કાર માં તપાસ કરતાં 3012 બોટલ દારૂ જેની કિંમત 8,26,584 ચાર મોબાઈલ ફોન નીજેની કિંમત 18000 બને ગાડીની કિંમત મળી રોકડા રૂપિયા મળી 5000 મળી કુલ 18,49,584 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને જેમાં આરોપી ગુજ્યાસ મુકેશભાઈ પટેલ બલવીર ઉર્ફે બાદલ રમેશ પટેલ રજત ઉર્ફે મુકુલ સંજયભાઈ પટેલ આ ત્રણેય ની ધરપકડ કરી દારૂનો જથ્થો મોકલનાર વિકાસ ભૈયા સની રાજેશ ગુપ્તા અને દારૂનો જથ્થો મંગાવનાર રીસીવર આ ત્રણ આરોપીઓ ને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન અંગે રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે
📲Get App