स्थानीय
કૂમિઁ પટેલ વેલ્ફેર ફાઉન્ડેશનનું બેઠક: ‘કુર્મી-પાટીદાર સામાજિક એકતા વિશેષાંક’ ની જાહેરાત
કૂમિઁ પટેલ વેલ્ફેર ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઇ કાલાવડીય અને રાષ્ટ્રીય પ્રવક્તા કરશનભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ, જેમાં આગામી દીપોત્સવી અંક ‘કુર્મી-પાટીદાર સામાજિક એકતા વિશેષાંક’ તરીકે નામકરણ અને હિન્દી-ગુજરાતી ભાષામાં પ્રકાશન કરવાની જાહેરાત કરી.
કૂમિઁ પટેલ વેલ્ફેર ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઇ કાલાવડીય અને રાષ્ટ્રીય પ્રવક્તા કરશનભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ, જેમાં ફાઉન્ડેશનની આગામી દીપોત્સવી અંકનું નામ ‘કુર્મી-પાટીદાર સામાજિક એકતા વિશેષાંક’ રાખવાની જાહેરાત કરવામાં આવી.
આ વિશેષાંક હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં પ્રકાશિત થશે અને તેને હાર્ડ કોપી અને સોફ્ટ કોપી રૂપે કુર્મી અને પાટીદાર પરિવારોમાં મોટી સંખ્યામાં વિતરણ કરવામાં આવશે. ફાઉન્ડેશન છેલ્લા બે વર્ષથી કુર્મી સેના દ્વારા વિવિધ રાજ્યોના કુર્મી પટેલો અને ગુજરાતના પાટીદાર સમાજ વચ્ચે સામાજિક એકતા મજબૂત બનાવવા માટે પ્રયત્નશીલ છે.
આ સામાજિક કાર્યના ભાગરૂપે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો અને અન્ય રાજ્યોમાં સતત પ્રવાસ કરવામાં આવ્યા છે. આર્થિક સહયોગ સ્વરૂપે ‘પટેલ પરિવાર’ વિશેષાંકમાં જાહેરાત આપીને સહભાગી બની શકો છો.
જાહેરાત આપવી હોય તો 9825020064 નંબર પર સંપર્ક કરો.