🔥 TRENDING Hospital Chain Expands with 300-Bed Fa... 161 Residents Evacuated as Landslide T... Union Minister Says Improved Food Proc... Mohali Residents Demand Release of Aid... फर्रुखाबाद में माफिया अनुपम दुबे के सद... Bhopal Police Raid Finds Gambling Den...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સેવા સંકલ્પ યાત્રા

✍️ Reporter: Atul Thakor 🗓 16 Sep 2026, 04:18 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ૨૫ વર્ષની ગૌરવપૂર્ણ જનસેવા યાત્રા, તેમના નેતૃત્વમાં થયેલા વિકાસકાર્યો તેમજ સરકારની વિવિધ જનકલ્યાણકારી નીતિઓ અને યોજનાઓની માહિતી જન-જન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે નીકળેલી ‘સેવા સંકલ્પ યાત્રા’નું આજે પાટણ જિલ્લાના કમલીવાડા ગામે ઉમળકાભેર સ્વાગત કર્યું.

આ યાત્રા જનસેવાના ૨૫ વર્ષની સફર અને વિવિધ સરકારી યોજનાઓ અંગે નાગરિકો સુધી માહિતી પહોંચાડવાનું એક સશક્ત માધ્યમ બની રહી છે.

આ અવસરે પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ પોષણ અને સ્વસ્થ જીવન અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો....
📲Get App