🔥 TRENDING Punjab CM Bhagwant Mann vows mobile se... Two Anti‑Drone Systems Deployed at Att... 55-Year-Old Neighbor Arrested for Rape... Satna Police Bust Fake Liquor Racket,... Rahul Gandhi to address students at ‘S... વૈશ્વિક સહકારી ક્ષેત્રે અમરેલીના યુવાન...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારના મમુઆરા ગામની સીમમાંથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી પધ્ધર પોલીસ.|

✍️ Reporter: Naresh katua 🗓 16 Sep 2026, 09:44 AM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પકડાયેલ આરોપી:-|

(૧) મોહન નરશી રબારી ઉ.વ. ૪૦ રહે. મમુઆરા તા.ભુજ. (૨) છગન જયરામ ગોયલ ઉ.વ.૪૦ રહે. મમુઆરા તા.ભુજ. (૩) ધાર્મીક ઉર્ફે શૈલેષ કાબાભાઇ ભાલારા ઉ.વ.૨૮ રહે. મમુઆરા| તા.ભુજ મૂલ રહે ગામ ખરેડી તા-જી-જામનગર|

(૪) મનકેશ ચંદુભાઇ વનવાશી ઉ.વ.૩૦ રહે. ટેન્ટ્રી માઇક્રો કંપનીની| કોલોની મમુઆરા તા- ભુજ.|

(૫) વાલજી ગોપાલ કેરાસીયા ઉ.વ.૫૧ રહે. મમુઆરા તા.ભુજ (૬) તુલસીભાઇ રણછોડભાઇ કોલી ઉ.વ. ૫૮ રહે ટેન્ટ્રી માઇક્રો| કંપનીની કોલોની મમુઆરા તા- ભુજ.
કબ્જે કરેલ મુદામાલ (કુલ્લે કિં.રૂ.૧,૯૦,૬૭૦/-) :-|

(૧) રોકડા રૂપીયા ૩૦,૧૭૦/-

(૨) એન્ડ્રોઇડ મોબાઇલ નંગ-૦૫ જેની કિં.રૂ.૪૦,૫૦૦/-|

(૩) મોટર સાયકલ નંગ- ૦૧ જેની કિં.રૂ.૨૦,૦૦૦/-

(૪) એક ફોરવ્હીલર મારૂતી સિ્વફ્ટ જેની કિં.રૂ.૧,૦૦,૦૦૦/-|

(૫) ગંજી પાના નંગ-પર કિં.રૂ.૦૦/૦૦
📲Get App